બાલવાટિકા ટેલેન્ટ |ખેરગામ કુમાર શાળા
ખેરગામ કુમાર શાળા ખાતે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાર્થના સંમેલન દરમ્યાન કાનુડા વિશે બોલવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકામાં ભણતો વિદ્યાર્થી કાનુડાના વેશમાં સજ્જ થઈને પોતે કાનુડો હોય તે રીતે બે ચાર વાક્યોમાં રજૂ કરી તમામના મન મોહી લીધા હતા. YouTube Instragram